દેશ વિદેશમાં વસતા કોઈ પણ ગુજરાતી ભાઈઓ - બહેનો આ સંસ્થામા જોડાઈ શકે છે.
વિશ્વભરમા કાર્યરત રજીસ્ટર તેમજ નોન રજીસ્ટર વિવિધ સેવા સંસ્થાઓ , સંગઠનો, સમાજો, ટ્રસ્ટો, મંડળો, NGO, એસોસિએશન, ફાઉન્ડેશન વગેરે
"વિશ્વના ગુજરાતીઓને એક વૈશ્વિક નેટવર્ક હેઠળ જોડીને, ગુજરાતી સમાજના સર્વાંગી વિકાસ અને ગુજરાતી સંસ્કૃતિના વૈશ્વિક સંવર્ધન માટે સશક્ત અને એકતાબદ્ધ સમાજનું નિર્માણ કરવું."
વિશ્વભરના ગુજરાતીઓ વચ્ચે સહયોગ અને સહભાગિતાની ભાવના વિકસાવી, પ્રતિભા, તકો અને સંસાધનોને એકત્રિત કરીને ગુજરાતી સમાજ અને રાષ્ટ્રના વૈશ્વિક ઉત્થાન માટે કાર્યરત રહેવું.
રાષ્ટ્રપ્રેમી ગુજરાતી યુવાનો દ્વારા સંચાલિત આ સંસ્થા વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ અને વિવિધ સામાજિક સેવા સંસ્થાઓનુ પ્રતિનિધિત્વનુ કામ કરશે.
વિશ્વભરમાંથી વિવિધ ક્ષેત્રે કાર્યરત ગુજરાતી પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા, સંગઠનો અને સમાજોને એકબીજા સાથે જોડીને મજબૂત વૈશ્વિક નેટવર્ક ઉભું કરવું.
વિશ્વના વિવિધ દેશોમાં રહેતા ગુજરાતીઓને સંસ્થાના સભ્યપદ, હોદ્દેદાર કે પ્રતિનિધિ પદ પર નિયુક્ત કરી વૈશ્વિક સંગઠન મજબૂત બનાવવું.
વિશ્વભરમાં કાર્યરત ગુજરાતી ઉદ્યોગસાહસિકો, વેપારીઓ તથા Import–Export વ્યવસાયને પ્રોત્સાહન, માર્ગદર્શન અને નેટવર્કિંગની સુવિધા આપવી. તેમજ ગ્લોબલ બિઝનેસ સમિટના આયોજનો કરવા.
ગુજરાતી સ્ટાર્ટઅપ , બિઝનેસમેનોને માર્ગદર્શન, ડેવલોપમેન્ટ અને નેટવર્કીંગ માટે GGS અંતર્ગત બિઝનેસ ચેપટરો ચલાવવા તેમજ એવોર્ડ સન્માનથી પ્રોત્સાહિત કરવા.
સંસ્થાનુ સભ્યપદ ધરાવનાર તેમજ અન્ય ગુજરાતી વ્યક્તિ કે ગુજરાતી પ્રતિનિધિત્વ ધરાવતી સેવા સંસ્થાઓ, પ્રાઈવેટ ફર્મ-બિઝનેસ-કંપનીઓને તેમની સેવાભાવી, પ્રેરણાદાયી ઉત્તમ કામગીરી માટે એવોર્ડ , ચંદ્રકો, સન્માન પત્રોથી નવાજવા.
ગુજરાતથી શરૂ કરીને વિશ્વભરના ગુજરાતીઓના હિતાર્થે ગ્લોબલ ગુજરાતી પરિષદ/સંમેલનોના આયોજનો કરવા.
ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધન માટે કાર્યરત રહેવું તેમજ વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવું.
વિશ્વભરના ગુજરાતીઓની ઓળખ એવા ગરબાના આયોજનો કરવા તેમજ આયોજનો કરતી સંસ્થાઓને પ્રોત્સાહીત કરવી.
વિશ્વભરના ગુજરાતી યુવાનોને વિવિધ ક્ષેત્રે પ્રોત્સાહન માટેના આયોજનો કરવા.
ગુજરાતી મહિલાઓને સશક્તિકરણને લગતા આયોજનો કરવા.
વિશ્વભરના ગુજરાતી યુવક-યુવતીઓ માટે સંબંધ, સગાઈ અને લગ્ન અંગે જ્ઞાતિવાર સેમિનાર, કાઉન્સેલિંગ અને માર્ગદર્શનનું આયોજન કરવું.
વિશ્વભરમાં પ્રવાસ કરતા ગુજરાતી પ્રવાસીઓને માર્ગદર્શન અને સમસ્યાઓનું નિરાકરણ ઉપલબ્ધ કરાવવું.
વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને શિક્ષણ, વિઝા, જમવા રહેવા અને અન્ય સહાય માટેના આયોજનો કરવા.
જરૂરીયાતમંદ ગુજરાતી પરિવારોને મેડિકલ, શિક્ષણ, સામાજિક અને અન્ય તમામ ક્ષેત્રે સહાય તેમજ માર્ગદર્શન પૂરું પાડવું.
ખેતી-પશુપાલન પર તેમજ ગ્રામ્ય જીવનના વ્યવસાય પર આધારિત ગુજરાતીઓના પ્રોત્સાહન માટેના આયોજનો કરવા.
વિદેશમાં રહેતા ગુજરાતીઓના ગુજરાતમાં રહેતા માતા-પિતાની સંભાળ, સુરક્ષા અને જરૂરી સહાય માટે સેવાકીય વ્યવસ્થા ઉભી કરવી.
વિશ્વના કોઈપણ દેશમાં કુદરતી આફત, અકસ્માત અથવા અન્ય કટોકટીમાં ફસાયેલા ગુજરાતીઓને શક્ય સહાય અને માર્ગદર્શન પૂરું પાડવું.
વિશ્વભરના ગુજરાતીઓ તેમજ સંસ્થાના સભ્યોના હિતાર્થે પત્રિકાઓ, સામાયિકો, સાપ્તાહિકો છાપવા , પ્રસારીત કરવા તેમજ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલો ચલાવવી.
વિશ્વભરના ગુજરાતીઓના હિત માટે ગુજરાતીઓ અને જે તે સરકાર , સરકારી વિભાગો વચ્ચે સેતુરૂપી કામગીરી કરવી.
| નામ | સરનામું | તારીખ |
|---|---|---|
|
R
Rajesh V Tank
|
459 Wheeler Rd, North Brunswick, North Brunswick, Middlesex, NEW JERSEY, USA - 08902 | 30 Sep 2026 |
|
પ
પરેશભાઈ ખોડીદાસ પ્રજાપતિ
|
6,હેરિટેજ વીલા, સંકલ્પ બંગ્લોઝ પાસે,, નાના ચિલોડા, સિટી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382330 | 30 Sep 2026 |
|
P
Pankajgiri Dhangiri Goswami
|
6, jayhind society opposite mohan cinema char rasta, Asarwa, Ahmedabad, Asarwa, Asarwa, Ahmedabad, ગુજરાત, ભારત - 380016 | 30 Sep 2026 |
|
P
Patidar Youth Foundation Gujarat
|
b/3 jineshwar nagar tena part 1 opp kantipark soc near gyanjyot high school, ghatlodiya, ahmedabad, ahmedabad, ગુજરાત, ભારત - 382461, ghatlodiya, ahmedabad, ahmedabad, ગુજરાત, ભારત - 382461, ghatlodiya, ahmedabad, ahmedabad, ગુજરાત, ભારત - 382461 | 30 Sep 2026 |
|
A
Ankit Davariya
|
Raiyaraj-1 jetpur, Jetpur, Jetpur, Rajkot, ગુજરાત, ભારત - 360370 | 30 Sep 2026 |
|
શ
શાંતિભાઈ પટેલ
|
23 મેઘના રૉ હાઉસ, અગ્રસેન ભવન ની પાછળ, સિટીલાઈટ, સુરત, સિટીલાઈટ, સુરત, Surat, ગુજરાત, ભારત - 395007 | 29 Sep 2026 |
|
વ
વનરાજસિંહ પ્રવિણસિંહ વાઘેલા
|
જય અંબે ભુવન, 3557/1ફીરસ્તાજી મહારાજ મંદિર પાસે, રાઘુપુરા ચકલાસી, નડિયાદ, ખેડા, ગુજરાત, ભારત - 387315 | 29 Sep 2026 |
|
D
Dhaval Khoyani
|
A1-1001, Shivdhara Skylight, Sarthana Jakatnaka , Varachha Surat., સારથાણા જકાતનાકા, સુરત, સુરત, ગુજરાત, ભારત - 395006 | 28 Sep 2026 |
|
ડ
ડૉ. ખોડીદાસભાઈ નરશીભાઈ પટેલ
|
20 ન્યૂ કૈલાશ નગર સોસાયટી ,શિવ પાર્ક સોસાયટી ની બાજુમા ,, કેનાલ રોડ , રામરાજ્ય નગર, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 382415 | 28 Sep 2026 |
|
B
BHARATKUMAR BHAGYAVIDHATA
|
28, Jyoti Nagar Society, Hansapur, Hansapur, Patan, Patan, ગુજરાત, ભારત - 384265 | 27 Sep 2026 |
|
D
DHRUVKUMAR KAMLESH BHAI PATEL
|
59, Galaxy Bunglows, Near Hari Darshan Cross road, Naroda, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 382330 | 27 Sep 2026 |
|
શ
શ્રી રાધેશ્યામ એજયુકેશન ટ્રસ્ટ
|
ભંડારિયા રોડ, ઢસા ગામ, ઢસા, ગઢડા, બોટાદ, ગુજરાત, ભારત - 364730, ઢસા, ગઢડા, બોટાદ, ગુજરાત, ભારત - 364730, ઢસા, ગઢડા, બોટાદ, ગુજરાત, ભારત - 364730, ઢસા, ગઢડા, બોટાદ, ગુજરાત, ભારત - 364730 | 27 Sep 2026 |
|
લ
લતાબેન દત્ત
|
1/2, dahya kaka nagar chandlodiya,gota road,b/h shriji school,near ramdevpir temple Ahmedabad, Chandlodiya gota road, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 382481 | 26 Sep 2026 |
|
ર
રામાણી દિલીપભાઈ ઈશ્વરભાઈ
|
18 સરદાર પટેલ સોસાયટી રતનપર સુરેન્દ્રનગર, આણંદપુર ભાલ, લીમડી, સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત - 36 34 25 | 25 Sep 2026 |
|
J
Jay Vasantkumar Patel
|
Suryanarayan Bungalows, Science City Road, Sola, Amdavad, Amdavad, ગુજરાત, ભારત - 380060 | 25 Sep 2026 |
|
M
Mayank Patel
|
નદીઓના દરવાજો કેનેરી મહદ, વડનગર, વડનગર, મહેસાણા, ગુજરાત, ભારત - 384355 | 24 Sep 2026 |
|
ગ
ગોરધનભાઈ વાલજીભાઈ સેંજલિયા
|
18 Barkes place mount roskill, auckland, auckland, auckland, auckland, new zealand - 1041 | 24 Sep 2026 |
|
A
Ashish T Diyora
|
30, Marunden Green, Slough. United Kingdom SL22DU, 30, Marunden Green, Slough, Slough, London, United Kingdom - SL2 2DU | 23 Sep 2026 |
|
ન
નટવરસિંહ પથુભા જાડેજા
|
સાણંદ એકલીગજી રોડ એકલીગજી પરીસર ની બાજુમાં આલાપ બંગલો નંબર 33 સાણંદ, એકલીગજી રોડ એકલીગજી પરીસર, સાણંદ, સાણંદ જીલ્લો અમદાવાદ, ગુજરાત, ભારત - 382110 | 23 Sep 2026 |
|
S
SANJAY JAYANTILAL RAVAL
|
EDEN Q1102 , GODREJ GARDEN CITY, JAGATPUR, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 382424 | 22 Sep 2026 |
|
શ
શૈલેષકુમાર ચુનીલાલ પટેલ
|
મોટોમાઢ, મુ. પો.રાજપુર, રાજપુર, પાટણ, પાટણ, ગુજરાત, ભારત - 384265 | 22 Sep 2026 |
|
ર
રાઈઝ એન્ડ ફ્લાય ફાઉન્ડેશન
|
D-18 સૂર્યન હોપ ટાઉન કુમકુમ રેસીડેન્સી સામે સત્યમેવ હોસ્પિટલ રોડ, ચાંદખેડા, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 382424 | 22 Sep 2026 |
|
શ
શ્રીયા ફાઉન્ડેશન
|
D 18 સૂર્યન હોપ ટાઉન,કુમકુમ રેસીડેન્સી સામે, સત્યમેવ હોસ્પિટલ રોડ,, ચાંદખેડા, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 382424, ચાંદખેડા, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 382424 | 22 Sep 2026 |
|
શ
શ્રી નવજીવન ગ્રામ વિકાસ કેન્દ્ર,બોરસદ
|
૮/ઈ પહેલે માળ,વેજીટેબલ સબ માર્કેટ યાર્ડ, નવી શાક માર્કેટ પાસે,ગાંધી ગંજ પાછળ,બોરસદ, બોરસદ, બોરસદ, આણંદ, ગુજરાત, ભારત - ૩૮૮૫૪૦, બોરસદ, બોરસદ, આણંદ, ગુજરાત, ભારત - ૩૮૮૫૪૦, બોરસદ, બોરસદ, આણંદ, ગુજરાત, ભારત - ૩૮૮૫૪૦ | 22 Sep 2026 |
|
A
Advocate Durgesh Rawal
|
૮ , ઋષિકેશ સોસાયટી, અખબાર નગર સર્કલ ,નવાવાડજ, અમદાવાદ, નવા વાડજ, સિટી, AHMEDABAD, ગુજરાત, ભારત - 380013 | 22 Sep 2026 |
|
D
Dr Vinayak krushnprasad acharya
|
402, raaj Rivera apartment Katargam surat, Katargam, Surat, Surat, ગુજરાત, ભારત - 395004 | 22 Sep 2026 |
|
V
Vikalp Kamlesh Dave
|
A1/289 Mahalaxmi Park, B/h Panchsheel Complex, Harni Warasia Ring Road, Harni, Vadodara, Vadodara, ગુજરાત, ભારત - 390022 | 22 Sep 2026 |
|
P
Patel Nirav Ramesh bhai
|
Vastral, Vastral, Vastral, Ahmedabad, ગુજરાત, ભારત - 382418 | 21 Sep 2026 |
|
P
Parag Patel
|
B-44, Jaybhanu Society, Nr. Shayona City,, Chanakyapuri, Ghatlodia, Ahmedabad, ગુજરાત, ભારત - 380061 | 21 Sep 2026 |
|
R
Ronak Kirtibhai Patel
|
B102, Tapovan The Space, Opposite Arpan International School, Madhav Farm Road,Vastral, Vastral, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 382418 | 21 Sep 2026 |
|
D
Dr. Nirav D. Mehta
|
Ghatlodia, Ghatlodia, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 380060 | 21 Sep 2026 |
|
એ
એજયુવેલ ચેરીટેબલ ટ્રસ્ટ
|
વસત્રાલ, વસત્રાલ, અમદાવાદ, AHMDABAD, ગુજરાત, ભારત - 382418, વસત્રાલ, અમદાવાદ, AHMDABAD, ગુજરાત, ભારત - 382418, વસ્ત્રાલ, અમદાવાદ, AHMDABAD, ગુજરાત, ભારત - 382418 | 20 Sep 2026 |
|
અ
અમદાવાદ ફિઝિકલ ચેલેન્જ એમ્પાવરમેન્ટ એસોસીએશન
|
અમરાઈવાડી/ વસ્ત્રાલ અમદાવાદ, વસ્ત્રાલ, એ એમ સી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382418 | 20 Sep 2026 |
|
H
Hitesh maheshkumar khatri
|
A/203,samruddh green, opp. Madhav school, vastral, Vastral, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 382418 | 20 Sep 2026 |
|
વ
વયોત્સવ ફાઉન્ડેશન સંચાલિત નિરામય વૃદ્ધાશ્રય
|
B/58 નિગમ સોસાયટી નિગમ બસ સ્ટેન્ડ પાસે સ્મૃતિ મંદિર રોડ ઘોડાસર અમદાવાદ, ઘોડાસર અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 380050, ઘોડાસર અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 380050 | 20 Sep 2026 |
|
પ
પરમાર દિનેશભાઈ ગણેશભાઈ
|
મુ. પો. તા. બોરસદ જી આણંદ રવિકુંજસોસાયટી સિંગલાવ રોડ, બોરસદ, બોરસદ, બોરસદ જી આણંદ, ગુજરાત, ભારત - 388540 | 20 Sep 2026 |
|
D
DHAVAL RAJNIKANT PATEL
|
E-103, VEDIKA HABITAT, NEAR CITY PULSE, RANDESAN, GANDHINAGAR, GANDHINAGAR, ગુજરાત, ભારત - 382007 | 20 Sep 2026 |
|
R
Rahul Gohel
|
7-Nandvilla Society, behind maruti Solaris mall, opposite Chaitanya township gate no 1 society, Anand, Anand, Anand, ગુજરાત, ભારત - 388001 | 20 Sep 2026 |
|
J
Jay Hirpara
|
477 brimorton drive Scarborough, Scarborough, Scarborough, Toronto, Ontario, Canada - M1H2E7 | 19 Sep 2026 |
|
S
Shailesh kumar Hirpara
|
86 , welback road, West Harrow, Middlesex Harrow, London, London, United Kingdom - HA20RR | 19 Sep 2026 |
|
K
Krunal Chhatriwala
|
28, deepjyot Society, Palanpur Road,, Palanpur, Choryasi, SURAT, ગુજરાત, ભારત - 395009 | 19 Sep 2026 |
|
મ
માનવ સદભાવ ચેરિટેબલ ટ્રસ્ટ
|
5-એ, ઇન્દ્રજીત સોસાયટી, અંકુર રોડ,, નારણપુરા, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 380013 | 19 Sep 2026 |
|
V
Vijaykumar M. Khunt
|
108, Nidhi Complex, Nr. Tulsi Hotel, Nana Varachha, Surat.395006, Nana Varachha, Surat, Surat, ગુજરાત, ભારત - 395006 | 19 Sep 2026 |
|
પ
પ્રવિણ અમરતલાલ પટેલ
|
K-7 વર્ધમાન નગર ફ્લેટ, સીપી નગર ની બાજુમાં,અર્જુન ટાવર ની સામે, ઘાટલોડીયા, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 380061 | 19 Sep 2026 |
|
H
Hardik Thakar
|
17 Averill Road, brampton, brampton, Brampton, ontario, canada - L7A5A7 | 19 Sep 2026 |
|
દ
દિનેશકુમાર મણિલાલ પ્રજાપતિ
|
L-301 શાયોના આગમન, ગોતા, સિટી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382480 | 19 Sep 2026 |
|
D
Dip jyot cheritebal trust
|
New ramaji mandir pase,At.Ugamedi Ta.Gadhada (svamina)Dist.BotadPin. 364765, Ugamedi, Gaghada, Ugamedi, ગુજરાત, ભારત - 364765, Ugamedi, Gaghada, Botad, ગુજરાત, ભારત - 364765 | 19 Sep 2026 |
|
ચ
ચંદ્રકાન્ત હિંમતભાઈ સાવલિયા (ચંદુભાઈ)
|
મંગળપરા હરી દર્શન ચાર રસ્તા ગઢડા રોડ બોટાદ, ગઢડા રોડ, બોટાદ, બોટાદ, ગુજરાત, ભારત - 364710 | 18 Sep 2026 |
|
S
Subaji Dharsinhji Thakor
|
853 Trikampura Nr SP Ring Road, Visalpur, Daskroi, Ahmedabad, ગુજરાત, ભારત - 382210 | 18 Sep 2026 |
|
S
Shreeket Trivedi
|
Manas, A/39, Anirdesh Bunglows Nr. Pramukhnagar Flats, Sargasan, Gandhinagar, Gandhinagar, ગુજરાત, ભારત - 382421 | 18 Sep 2026 |
|
ન
નિકુલ રાઘવેન્દ્રભાઈ પટેલ
|
૫-એ, ઇન્દ્રજીત સોસાયટી, અંકુર રોડ,, નારણપુરા, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 380013 | 18 Sep 2026 |
|
ખ
ખોડાભાઇ ગોપાલદાસ પટેલ
|
22, વિનાયક બંગલૉઝ, ન્યુ રાણીપ, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 382480 | 17 Sep 2026 |
|
N
NITIN KUMAR DALPATBHAI RANA
|
68To75/5 RANCHHOD PARK SOCIETY RAMNAGAR RANDER ROAD SURAT, રાંદેર રોડ સુરત, સુરત, સુરત શહેર, ગુજરાત, ભારત - 395005 | 17 Sep 2026 |
|
D
Dr. kaushik Kumar Kantilal Patel
|
58 Aradhya Bunglows,C-Link Road,Radhanpur Road ,Mehsana - 384002, Mehsana, Mehsana, Mehsana, ગુજરાત, ભારત - 384002 | 17 Sep 2026 |
|
P
Patel Naresh
|
D/3 નિરાંત એપારમેન્ટ નિરાત મેટ્રો સ્ટેશન પાસે વસ્ત્રાલ અમદાવાદ, વસ્ત્રાલ, વટવા, અમદાવાદ, ગુજરાત, ભારત - 382418 | 17 Sep 2026 |
|
M
Mayurkumar Tank
|
153, Siddhi Vinyak Row house, Near Bapa Sitaram Chowk , Amroli, Surat, Amroli, Surat, Surat, ગુજરાત, ભારત - 394107 | 17 Sep 2026 |
|
વ
વિનુભાઈ નારણભાઈ અણધણ
|
ઉગામેડી પટેલ પાર્ક સોસાયટી, ઉગામેડી, ગઢડા, બોટાદ, ગુજરાત, ભારત - 364765 | 17 Sep 2026 |
|
D
Dr. Vandana Tanna
|
પટેલ કોલોની, શેરી નંબર 5, રોડ નં 1, કલરવ એપાર્ટમેન્ટ ,બ્લોક નંબર બી 10, પટેલ કોલોની, જામનગર, જામનગર, ગુજરાત, ભારત - 361008 | 16 Sep 2026 |
|
Y
Yuvrajsinh Jadeja
|
Government quarter num 11, Dhrol, Dhrol, Dhrol, Jamnagar, ગુજરાત, ભારત - 361210 | 16 Sep 2026 |
|
N
Nilesh Kumar Rameshbhai Parmar
|
Duplex no-6,shaligram homes, near Parimal residency, nikol,Ahmedabad-382350, Nikol, Daskoi, Ahmedabad, ગુજરાત, ભારત - 382350 | 16 Sep 2026 |
|
P
PRADIPSINH RAGHUVIRSINH DODIYA
|
A-404 , Shraddha Harmony , opp. Sarita 4 , Behind Jio Petrol Pump , S.P Ring Road , Vastral , Ahmedabad - 382418, Vastral, Dascroi, Ahmedabad, ગુજરાત, ભારત - 382418 | 16 Sep 2026 |
|
B
Borad Bhautik Jaysukhbhai
|
8 vrundavan soc., gayatri circle, l.h. road, varachha surat, Ramgadh, Savarkundla, Amreli, ગુજરાત, ભારત - 395006 | 16 Sep 2026 |
|
S
SMIT KANUBHAI THUMMAR
|
G-302,SAVAN PLAZA, YOGICHOWK,SURAT, YOGICHOWK, SURAT, Surat, ગુજરાત, ભારત - 395010 | 16 Sep 2026 |
|
D
Dhaval Balar
|
47, Mahavirnagar Society, Near Raj Garden, Simada Naka, Nana Varachha, Surat city, Surat, ગુજરાત, ભારત - 395006 | 16 Sep 2026 |
|
R
Ravi CHANDRESHBHAI SHANKAR
|
83/84, Shankar Nagar Society, katargam, surat-395004, Katargam, Chorasi, Surat, ગુજરાત, ભારત - 395004 | 16 Sep 2026 |
|
v
vishnukumar badesinh baraiya
|
laxmi farm. aambha hotel, ahmeadabad, amba hotel, dascroi, ahmedabad, ગુજરાત, ભારત - 382433 | 16 Sep 2026 |
|
D
Dhaval dineshbhai patel
|
A-101 sun residency vastral road ahmedabad, Vastral, Vatva, Ahmedabad, ગુજરાત, ભારત - 382418 | 15 Sep 2026 |
|
R
RAMESH AMBALAL PATEL
|
08; Subham banglow,K k Nagar road, Ghatlodia, Ahmedabad, AHMEDABAD, ગુજરાત, ભારત - 380061 | 15 Sep 2026 |
|
D
Dilip parshotambhai kotadiya
|
Pitru krupa kailash park 1a 40 rod movdi rajkot, Movdi, Rajkot, Rajkot, ગુજરાત, ભારત - 360004 | 15 Sep 2026 |
|
સ
સંજયકુમાર અમૃતલાલ પટેલ
|
B 63 coral City cenal Malpur Road Modasa Aravalli, Modasa, Modasa, Aravalli, ગુજરાત, ભારત - 383315 | 15 Sep 2026 |
|
S
Suthar Chintankumar Himmatlal
|
36 , Syamvilla Society , Singrava Kathwada Road , Singrava , Ahmedabad, Singrava, Daskroi, Ahmedabad, ગુજરાત, ભારત - 382430 | 15 Sep 2026 |
|
બ
બલભદ્રસિંહજી નટવરસિંહ ચાવડા
|
15, શીતિરત્ન બંગલોઝ-1, ન્યુ સી. જી. રોડ, ચાંદખેડા, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 382424 | 15 Sep 2026 |
|
T
Tusharkumar Suhagiya
|
8, Ananta Homes,, Kholvad, Kamrej, Surat, ગુજરાત, ભારત - 394190 | 15 Sep 2026 |
|
શ
શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ, આંબલીયાસણ
|
શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ, આંબલીયાસણ, અલ્પેશ ચોક, આંબલીયાસણ સ્ટેશન, મહેસાણા, આંબલીયાસણ, મહેસાણા, મહેસાણા, ગુજરાત, ભારત - 382732, આંબલીયાસણ, મહેસાણા, મહેસાણા, ગુજરાત, ભારત - 382732 | 14 Sep 2026 |
|
પ
પ્રેરક દિપકભાઈ પુરોહિત
|
106 કસ્તુરબા મહિલા સોસાયટી ટેકરાવાળા સ્કૂલની પાછળ, પાલનપુર પાટિયા રાંદેર રોડ, ચોરિયાસી, સુરત, ગુજરાત, ભારત - 395009 | 14 Sep 2026 |
|
ર
રોશનકુમાર રસિકભાઈ પટેલ
|
29, શાંતિવન સોસાયટી, અડાજણ, ચોરીયાસી, સુરત, ગુજરાત, ભારત - 395009 | 14 Sep 2026 |
|
M
Manan Gondaliya
|
Blue corporate house nr navjivan hotel sarthana jakatnaka surat, Sarthana jakatna, Surat, Surat, ગુજરાત, ભારત - 395013 | 14 Sep 2026 |
|
D
DESAI MILANBHAI PARBATBHAI
|
MOTA VARACHHA, SURAT, MOTA VARACHHA, CHORACHI, Surat, ગુજરાત, ભારત - 394101 | 14 Sep 2026 |
|
P
Pratik Bharatbhai mistry
|
L 102 mahi building veer savarkar heights ugat bhesan road, ugat bhesan, Surat, Surat, ગુજરાત, ભારત - 395009 | 14 Sep 2026 |
|
M
Manavheet
|
એ 642 સુરજ બાગ સોસાયટી આદિનાથ નગર, ઓઢવ, અમદાવાદ, Ahmedabad, ગુજરાત, ભારત - 382415, ઓઢવ, અમદાવાદ, Ahmedabad, ગુજરાત, ભારત - 382415, ઓઢવ, અમદાવાદ, Ahmedabad, ગુજરાત, ભારત - 382415 | 14 Sep 2026 |
|
M
MAA KRUPA SEVA TRUST
|
408, Ganesh Imperial, Nr. RAF Camp, S P Ring Road, Vastral, Ahmedabad-382418, Vastral, Dascroi, Ahmedabad, ગુજરાત, ભારત - 382418 | 13 Sep 2026 |
|
A
Ashish Mahendragiri Goswami
|
Super-A,26 Gaurav Township, Near NG school, Manavashram visnagar Road, Mehsana, Mehsana, Mehsana, ગુજરાત, ભારત - 384001 | 13 Sep 2026 |
|
P
Prajapati Mittal ben Ranachhod bhai
|
248-Satva homes- 2,, GST Mill Compound,New ranip, Ahmedabad, Ahmedabad, Gujarat, India - 382470 | 12 Sep 2026 |
|
ન
નીતિન રસિકલાલ ભટ્ટ
|
B 301, Vishwanath Sarathya, Club O road, Shela, Ahmedabad 380058, શેલા, અમદાવાદ જી., અમદાવાદ જી., ગુજરાત, ભારત - 380058 | 12 Sep 2026 |
|
P
Patel apurva bharatkumar
|
47,Madhav park 2 ,near Madhav school,Ahmedabad, Vastral, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 382418 | 12 Sep 2026 |
|
v
vidhayasahay vikas seva cheritable trust
|
A/2,203,eklavy residency,behind utran power house,utran,surat, utran, surat, surat, ગુજરાત, ભારત - 394105 | 12 Sep 2026 |
|
જ
જસ્મીનકુમાર વાસુદેવભાઈ પટેલ
|
૨૬, એ પ્લસ, સંતરામ વાટિકા, સંતરામસીટી, નાની કડી રોડ, કડી, કડી, Kadi, ગુજરાત, ભારત - 382715 | 12 Sep 2026 |
|
R
Rajesh Prajapati
|
283, satva homes, near Khodiyar mata temple, New Ranip, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 382480 | 12 Sep 2026 |
|
વ
વિશિષ્ટ શિક્ષક સંઘ ગુજરાત
|
બી 23 નંદનવન પાર્ક ગિરિવર બંગ્લોઝ ની સામે નિરાંત ચોકડી વસ્ત્રાલ રોડ અમદાવાદ, વસ્ત્રાલ, એ એમ સી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382418 | 11 Sep 2026 |
|
આ
આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ
|
બી 505 અવધ પ્રાઈડ મેટ્રો પિલ્લર નંબર 140 ની સામે નિરાંત ચોકડી વસ્ત્રાલ અમદાવાદ, વસ્ત્રાલ, એ એમ સી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382418, વસ્ત્રાલ, એ એમ સી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382418, વસ્ત્રાલ, એ એમ સી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382418, વસ્ત્રાલ, એ એમ સી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382418, વસ્ત્રાલ, એ એમ સી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382418 | 11 Sep 2026 |
|
P
Patel Adarsh Mukeshbhai
|
C/84 Sahara Society Vastral Road Ahmedabad, Vastral, Vastral, Ahmedabad, ગુજરાત, ભારત - 382418 | 11 Sep 2026 |
|
D
Dr. Piyush Rameshbhai Patel
|
A-12 Poojan Society, Behind S. V. Highschool, Sujatpura Road, Kadi, Kadi, Kadi, Mehsana, ગુજરાત, ભારત - 384440 | 10 Sep 2026 |
|
D
Dhruv Thakkar
|
H/12, Vallabh Apartment, Near Chinmay Cristal Tower, opposite Vastrapur Lake, Bodakdev, Bodakdev, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 380054 | 10 Sep 2026 |
|
A
Ashish Savaliya
|
E-2/202 Anand vatika , mota varachha , surat, Mota varachha, Surat, Surat, ગુજરાત, ભારત - 394101 | 10 Sep 2026 |
|
D
Dr Pragnesh Raval
|
74, Madhuvrund, Bodakdev Ahmedabad, Bodakdev, Vejalpur, Ahmedabad, ગુજરાત, ભારત - 380054 | 10 Sep 2026 |
|
D
DOBARIYA VIPUL RAMJIBHAI
|
Vibhag 2 gurukrupa society near ved gurukul, Opp Ambaji mandir Katargam ved road, Surat, Surat, ગુજરાત, ભારત - 395004 | 09 Sep 2026 |
|
સ
સતીશકુમાર ઈશ્વરલાલ પટેલ
|
F-303, શ્રીધર પેરેડાઇઝ, સત્સંગ વિલા બંગલોઝ ની સામે, રીંગરોડ,ઓઢવ, અમદાવાદ, ઓઢવ, સીટી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382415 | 09 Sep 2026 |
|
D
Delvadiya TejasKumar Devjibhai
|
9, Sahjananadbag Society, Opp; hiraba School, Vastral Metro Station, Mahadevnagar Tekra, Vastral Road, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 382418 | 09 Sep 2026 |
|
ન
નિલેશભાઈ પુંજીરામ પ્રજાપતિ
|
ડી-4/203 આર્યવીલા, ન્યુ- રાણીપ, અમદાવાદ સીટી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382470 | 09 Sep 2026 |
|
D
Dr AASHISH BIPINCHANDRA SHAH
|
--AS ABOVE --, USMANPURA, AHMEDABAD, AHMEDABAD, ગુજરાત, ભારત - 380014 | 08 Sep 2026 |
|
S
Sunflower school & boys hostel
|
જેતપુર કેરાડી રોડ નાગબાઈ પટેલ સમાજ ની બાજુમાં પ્લોટ વિસ્તારો, પંચાપીપળા, જેતપુર, રાજકોટ, ગુજરાત, ભારત - 360370, પંચાપીપળા, જેતપુર, રાજકોટ, ગુજરાત, ભારત - 360370, પંચાપીપળા, જેતપુર, રાજકોટ, ગુજરાત, ભારત - 360370 | 08 Sep 2026 |
|
ગ
ગણેશભાઈ ખેતાભાઈ રાઠોડ
|
2 શીખા ફલેટ અખબાર નગર સર્કલ, નવા વાડજ, નારણાપુર, Ahmedabad, ગુજરાત, ભારત - 380013 | 08 Sep 2026 |
|
A
Arvind Chhotalal
|
Al Oraibi, Opp HCT for Women, Ras Al Khaimah, UAE, Ras Al Khaimah, UAE, UAE, ગુજરાત, United Arab Emirates - 336999 | 07 Sep 2026 |
|
જ
જગદીશભાઈ હરગોવિંદભાઇ પટેલ
|
D‐1101,સ્વામ સ્કાય, શ્રી હરિ પાર્ટી પ્લોટ ની બાજુ મા, ન્યુ સાંયન્સ સીટી‐ગોતા, અમદાવાદ, અમદાવાદ, ગુજરાત, ભારત - 382469 | 07 Sep 2026 |
|
C
Chetankumar jayantilal prajapati
|
D-104,satva -5,n/r radhe -2,opp-yesh Platina,Nikol, Ahmedabad, Nikol, Daskroi, Ahmedabad, ગુજરાત, ભારત - 382350 | 07 Sep 2026 |
|
G
Gramin mahila foundation
|
Tekravado vas, near Yes Bank Gam- nidhrad Ji- amdavad, Nidhrad, Sanand, Amdavad, ગુજરાત, ભારત - 382110 | 06 Sep 2026 |
|
Y
YOGESH BALDEVBHAI PRAJAPATI
|
21, Shri Hari-2 Bunglows Opp Krish-2 Avenue Nr. ALOK-5 Flats, BAPS Temple Road, Vastral, Ahmedabad, AHMEDABAD, ગુજરાત, ભારત - 382418 | 05 Sep 2026 |
|
દ
દિગ્વિજયસિંહ અજીતસિંહ મકવાણા
|
૮૫, દરબાર ફળિયું, રામજી મંદિર પાસે,, બાકરોલ ( બાદરાબાદ ), વેજલપુર, અમદાવાદ, ગુજરાત, ભારત - 382210 | 05 Sep 2026 |
|
V
VIKRAMKUMAR BHIKHALAL PRAJAPATI
|
65/2 NITAPARK SOCIETY, JOGESHWARI ROAD, OPP. WONDER POINT, CTM, AMRAIWADI, AHMEDABAD, AMRAIWADI, MANINAGAR, AHMEDABAD, ગુજરાત, ભારત - 380026 | 04 Sep 2026 |
|
P
Prakash Mohanbhai Patani
|
Gujarat Housing Board block no 37/284 kalapinagar Asarwa Ahmedabad-16, Asarwa, Ahmedabad, Ahmedabad, ગુજરાત, ભારત - 380016 | 04 Sep 2026 |
|
પ
પટેલ પ્રિયંકકુમાર મણિલાલ
|
B 23 નંદનવન પાર્ક ગિરિવર બંગ્લોઝ ની સામે નિરાંત ચોકડી, વસ્ત્રાલ, એ એમ સી, અમદાવાદ, ગુજરાત, ભારત - 382418 | 04 Sep 2026 |
|
C
Chirag Vasudevbhai Patel
|
B/3,hariom society,near Khodiyar society,sanand, Sanand city, Sanand, Sanand, ગુજરાત, ભારત - 382110 | 04 Sep 2026 |
|
સ
સતીષકુમાર વલ્લભભાઈ ભંડેરી
|
28,યોગીદર્શન સોસાયટી, યોગીચોક, સુરત, યોગીચોક, સુરત, સુરત, ગુજરાત, ભારત - 395010 | 01 Sep 2026 |
|
t
test
|
test, test, test, test, ગુજરાત, ભારત - 382443 | 30 Aug 2026 |
ગ્લોબલ ગુજરાતી સમાજની પવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા માટે આપનું અમૂલ્ય યોગદાન આપો